\v 29 જો કોઈ ઘરનો,ભાઈઓણે,બહેનોણે,માતાણે,બાળકોણે,કા ખેતરોણે મારે નામણે નેદે પાછાલ મૂકી દેદે હા,તી સોગણા પામીને અનંતજીવનણે વારસો પામી. \p \v 30 ફણ ઘણાં જે પેલ્લા તે છેલ્લા હોવી ;ને જે છેલ્લા તે પેલ્લા હોવી."