\v 12 ઈસુએ હી ઉનાયને તીયણાહાય કય કા,જી તંદુરસ્ત હા તીયાણે વૈધણે જરૂર નાથ,ફણ જી બીમાર હા તીયાણે હા. \p \v 13 ફણ બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ,ઇયાણે શો અર્થ હા,તે જાયને હીખા,કેહે કા ન્યાયીઓણે ની ફણ પાપીઓણે બોનાવણે હાય આવો હામ."