\v 40 જો કોઈ તુને જોરજોરથી એક માઈલ નેઇ જાય, તો તિયા હારી બે માઈલ જા. \p \v 41 જી કાંઈ તોરે પાહાય માગે તિયાણે તું આપ ને તોરે પાહાય જી ઓછીન નેણ આવે તીયાથી મું ની ફેરૂવ. \p \v 42 તું તોરે મેરેણાહાય પાહાય પ્રેમ કર ને તોરે દુશ્મન પાહાય દ્વેષ કર, તેહે કઈન હોતન, તી મુમાહાય ઉનાય હા.