\v 13 .ઈસુએ કાઈસારીયા ફિલ્લીપીના વિસ્તારમાં આવીને પોતાણા ચેલાહાય પૂછય કા,"માણસનો દીકરો કીડો હા,તિયાં વિષે માણહે કાંજા કણે માગતે હા ?" \p \v 14 .તિયાં તીણાહાય કય કા,"કતરેક કતે હા,યોહાન બાપ્તિસ્મા કરનાર,કતરેક એલિયા,કતરેક યર્મિયા,અથવા પ્રબોધકોમાનો એક." \p \v 15 .ઈસુએ તીણાહાય પૂછય "ફણ હાય કીડો હાય તિયાં વિષે તુમે કા કણે માંગતા હા ?" \p \v 16 .તિયાં સિમોન પિતરે જવાબ આપતાં કય કા,"તુ ખ્રિસ્ત જીવતા ઈશ્વરનો દીકરો હા."