\v 21 .તીયા પિતરે ઈસુણે પાહાય આવીને કય કા,"ઓ પ્રભુ મારો ભાઈ મારે વિરુદ્ધ ઘણા વાર અપરાધ કરતો ને હાય તીયાણે માફ કર ? શું સાત વાર હુધી ?" \p \v 22 ઈસુએ તીયાણે કય કા,"સાતવાર હુદી હાય તુને કતો નાથ,ફણ સિત્તેરગણી સાતવાર હુધી કઅતો હામ.