\v 12 .તીયા ઈસુણા શિષ્યોણે પાહી આવીને તિયાણાહાય કય કા,"એ વાત ઉનાયને ફરોશીઓ નારાજ હા,ઈશુ તુમે જાણતા હા?" \p \v 13 .ફણ ઈસુએ જવાબ આપતાં કયું કા જે છોડવા મારે સ્વર્ગીય પિતાએ રોપયા નાથ, તે બધ ઉખડી નાખાઈ. \p \v 14 .તીયણાહાય રવા દીયા,તે અંધ માર્ગદર્શકો હા ; ને જો અંધળા વ્યક્તિ બીજા આંધળા વ્યક્તિણે દોરે તો તી બેજ ખાડામાં પડી.