\v 18 ઇસુ ગાલિલણા સમુદ્રણે કિનારે ચાનતનો ત્યાં તિયે બે ભાવા હાઈ , એટલે સિમોન જો પિતર કવાતનો તિયાણે ને તિયાણા ભાહા આંન્ડ્રિયાણે સમુદ્રમાં જાલ નાખતા દેખ્યા, કેહે કા તે માછને ધરનારા હોતના. \p \v 19 તિય ઈસુએ તિણાહાય કય કા, મારે પાછાલ આવા ને હાઇ તુમાહાય માણેહાય ધરનારા બનાવીહિ; \p \v 20 તિણાહાય તરાત જાલ મુકી દેદી ને તિયાં પાછાલ ગયા.