\v 21 જેવો માને પ્રભું કતે હા, તી બધે સ્વર્ગણે રાજ્યમાં જાય એહે તે ની, ફણ જી મારે આકાશમાણા બાપણે ઈચ્છા પ્રમાણે કરી તીજ જાય. \p \v 22 તીયા દિવસે ઘણે માને કય કા, પ્રભું પ્રભું ' શું આમાંહાય તોરે નામે પ્રબોધ કર્યો નાથ? તોરે નામે દુષ્ટઆત્માંણે કાયઠ નાથ? ને તોરે નામે ઘણાં પરાક્રમી કામો કધે નાથ ? \p \v 23 તીયા હાય તિણાહાય સ્પષ્ટ કહય કા, માયે તુમાહાય કાધી ફણ ઓલીખીય નાથ. એ દુસ્ટકર્મીઓ , તુમે મારે પાહિથી દૂર જાયા ""