\v 25 જો બાપ્તિસ્મા યોહાન આપતો નો.તો કાથી હોતનો સ્વર્ગથી કા માણાહાથી ?" તીયા તીણાહાય પરસ્પર વિચાર કરીને કય."જો આપડે કહું કા સ્વર્ગથી,તો ઈસુ આપડાહાય કય કા તીયા તુમાહાય તીયા પાર કેહ વિશ્વાસ કર્યો ની ? \p \v 26 અથવા જો આપળે કહું કા માણાહાથી તે માણહાથી;આપળાહાય બીક હા."કેહ કા બદે યોહાનને પ્રાબોધક માનતે હા." \p \v 27 પૂઠી તીણાહાય ઈસુણે જવાબ આપતાં કય કા,આમે નાથ જાણતા;તીયે ફણ તીણાહાય કય કા,"હાઈ કાણા અધિકારથી એ કામો કરતો હામ તી હાઈ ફણ તુમાહાય કતો નાથ.