\v 7 પુઠી ફરોશીમાહાયને સદુફીહાય ઘણાં પોતાથી બાપ્તિસ્મા પામણે હારું આવતા દેખીને યોહાને તિણાહાય કય કા, "" ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાણે તુમાહાઇ કીડે ચેતવ્યા?. \p \v 8 પસ્તાવો કરનારને હોબે તેવા ફળ આપા. \p \v 9 તુમારે મનમાં એહે કવાણની ઘારવાણ કા, ઈબ્રાહિમ આમારે બાપ હા; કેહે કા હાય તુમહાય કતોહામ કા ઈયાં પથરાહ માથી ઇશ્વર ઈબ્રાહિમણે હારું બાળકો પેદા કરે હકે.