\c 3 \v 1 તિયા દિહામાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાણા અરણ્યમાં ઉપદેશ આપતા એહે કતનો કા, \p \v 2 "" પસ્તાવો, કરા કેહ કા સ્વર્ગણ રાજ્ય પાંહિ આવ હા."" \p \v 3 કેહે કા તો હોજ હા, જીયા વિશે યશાયા પ્રબોધકે કઇન કા, " અરણ્યમાં પોકારનારની એવી વાણી હા, પ્રભુણો માર્ગ તિયાર કરા, ને તિયાણો રસ્તો હિદો કરા."