\v 37 તીયાર ન્યાયીઓણે તુમાહાય જવાબ આપી કય કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભૂખો હેદીને ખાવડાવ્ય,તીરહો હેદીને કાંઈ પાણી ફાગ આપય ? \p \v 38 કીયા આમાહાય તુને પારકો હેદીને પાવણો રાખયો,નિવસ્ત્ર હેદીને નુગડે આપયે ? \p \v 39 કીયા આમાહાય તુને માંદો ને જેલમાં હેદીને તુને મિલને આવા ? \p \v 40 તીયા રાજા તીણાહાય જવાબ આપી,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા,'ઓ મારો ભાઈયોમાણો બજ નાનાહામાંથી એકણે તુમાહાય કદ એટલે તી માને કદ.