\v 28 શરીરને જી મારી નાખત હા,ફણ આત્માણે મારી નાખી હકતે નાથ,તીયાથી બીતે નખા.ફણ તીયાણે કરતાં આત્મા ને શરીર હીયા બેણો નાશ કરી હકત હા.તીયાથી ઘાબરાયા. \p \v 29 કેહે ચકલીઓ બે પયહે વેચાતી કાયની ? ;તોયે ફણ તુમારે બાપણે ઈચ્છા વગાર તીયામાંથી એક ફણ જમીન પાર પડવાણી નાથ. \p \v 30 તુમારે માથાણે બધે નિબાલે ફણ ગણીને હા. \p \v 31 ૩૧.તીયા હારુ ઘાબરાતે નખા ;ઘણી ચકલીઓ કરતાં તુમે મૂલ્યવાન હા.