\v 25 .રાતણે ચોથા પહોરે ઈસુ સમુદ્ર પાર ચાનતા તીયણે પાહાય આવો. \p \v 26 .શિષ્યોએ તીયાણે સમુદ્ર પાર ચાનતા હેજજો,તીયા તીણાહાય ઘાબરાયને કય,"ઈ તે કોઈ ભૂત હા "ને બીકથી તીયણાહાય બૂમ પાડી. \p \v 27 .ફણ તરત ઈસુએ તીયણાહાય કય કા,"હિંમત રાખા ! ઓ તે હાય હામ ! ઘાબરાતા નખા."