\v 22 શરીરનો દીવો તે આંખ હા, ઇયા માટે જો તુમારે નજાર હારી હોય તે તુમારે આખ શરીર હુજાલાથી ભરીન હોઈ. \p \v 23 ફણ જો તુમારે નજાર ખરાબ હોય, તે તુમારે આખં શરીર અંધકારથી ભરીન હોઈ, માટે તુમારેમા જી હુજાલ હા, તી જ અંધકારરૂપ હોય. તો તી અંધકાર કતરો મોટો! \p \v 24 એક ચાકર બે માલિકણે ચાકરી કરી હકતો નાથ, કેહે કા તે એકણો દ્રેષ કરી, ને બીજાણે પાર પ્રેમ કરી, અથવા તે એકણો પક્ષણો બની, ને બીજાણે તિરસ્કાર કરી, એક હારી તુમે ઇશ્વરને ને દ્રવ્યણે ચાકરી કરી શકાત ની.