\v 19 ધરતી પાહાય પોતાણે હારું દ્રવ્ય એકઠ ની કરા. તીયે કીડા ને કાટ નાશ કરી ને ચોરો દિવાલ તોડીને ચોરી જાય \p \v 20 ફણ તુમે પોતાણે હારું સ્વર્ગમાં એકઠ કરા. જીયે કીડા ને કાટ નાશ કાયની કરતા ને જીયે ચોરો દિવાલ તોડીને ચોરી જાતા કાયની. \p \v 21 કેહે કા જિયે તુમારે દ્રવ્ય હા, તીયે જ તુમારે ચિત ફણ હા.