\v 11 હાય , તુમાહાય કતો હામ, કા પુર્વથી તથા પશ્ચિમથી ઘણે માણહે આવીને ઈબ્રાહિમણે,ઈસહાકણે, તથા યાકુબણે હારી સ્વર્ગણા રાજ્યમાં ખાણે બેહી. \p \v 12 ફણ રાજ્યણા દીકરાઓણે બારને અંધારામાં નાખાય. કા જીયા રડવું અને દાંત પીસવ હોવી. \p \v 13 ઇસુએ તીયા જમાદારને કય કા,જા જેવો તુયે વિશ્વાસ કદો તેવજ તુને થાઓ;તીયે જ ઘડી તીયાણે ચાકર હારો હોવો.