\v 26 ઈયા માટે જો તે તુમાહાય કય કા,હેદા,તો રાનમાં હા ;તે બાર જાતા નખા;હેદા,તો ઓરડીમાં હા ;તીયા માનતા નખા. \p \v 27 કેહકા જેહે વીજળી પૂર્વથી નીકલીને પશ્ચિમ હુધી ચમકીતી હા,તેહેજ માણાહાણા દીકરાણે આવવાણા હોવી. \p \v 28 જીયા મરીને હોય,તીયે ગીધો ભેગા હોય.