\v 12 તુમે કાજા ધારતા હા ? જો કોઈ માણસ પાંહે સો ઘેટે હોય ને તીયામાંથી એક ભૂનવાય જાય,તો તે નવ્વાણુંને ડોગરા પાર મૂકીને તી ભૂનવાય ગના ઘેટાણે હેદણે જાતો નાથ વારુ ? \p \v 13 જો તી તુને મીલે તે હાય તુમાહાય હાચુંજ કતો હામ કા,જી નવ્વાણું ભૂનવાય ગને નાથ હોતને,તીયણે કરતાં તીયાણે નીદે તો વધારે ખુશ હોતો હા. \p \v 14 એહે ઈયા નાનામાંથી એકણે નાશ હોય,હેવી તુમારે સ્વર્ગમાણા પિતાણે ઈચ્છા નાથ.