Wed Aug 21 2024 20:05:36 GMT+0530 (India Standard Time)

This commit is contained in:
Mary 2024-08-21 20:05:36 +05:30
parent 5c75315654
commit f612adf5a9
4 changed files with 7 additions and 4 deletions

View File

@ -1,3 +1 @@
\v 39 ૩૯. પુઠીતીયે થોડે આગે જાઈને મુઉં નમાવીને પ્રાર્થના કરતા કય કા, ઓ મારે પિતા, જો બની હકે તે ઓ પ્યાલો મારેથી આગે કર; તો બી મારે ઇચ્છા પ્રમાણે ની ફણ તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " \p
\v 40 ૪૦. પૂઠી ઇસુ શિષ્યોણે પાહાય આવો ને તીયણાહાય હુવતાહેદીને પિતરને કય કા, " તુમે એક કલાક બી મારે હારી જાગતા રય હકતા કાયની કા? \p
\v 41 ૪૧. તુમે જાગતા રયા ને પ્રાર્થના કરા કા પરીક્ષણમાં ની પડાત; આત્મા તત્પર હા ખરો, ફણ શરીર નિર્બળ હા. "
\v 39 પુઠીતીયે થોડે આગે જાઈને મુઉં નમાવીને પ્રાર્થના કરતા કય કા, ઓ મારે પિતા, જો બની હકે તે ઓ પ્યાલો મારેથી આગે કર; તો બી મારે ઇચ્છા પ્રમાણે ની ફણ તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " \p \v 40 પૂઠી ઇસુ શિષ્યોણે પાહાય આવો ને તીયણાહાય હુવતાહેદીને પિતરને કય કા, " તુમે એક કલાક બી મારે હારી જાગતા રય હકતા કાયની કા? \p \v 41 તુમે જાગતા રયા ને પ્રાર્થના કરા કા પરીક્ષણમાં ની પડાત; આત્મા તત્પર હા ખરો, ફણ શરીર નિર્બળ હા. "

1
26/42.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 42 બીજી વાર ઇસુએ જાઇને પ્રાર્થના કરતા કય કા, " ઓ મારે બાપ, જો ઓ પ્યાલો મારે પીધા વગાર મારે પાહીથી આગે હોઈ ની હકે તે તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " \p \v 43 ઇસુએ બીજી વાર આવીને તીયણાહાય હુવતા હેજ્જા; કેહેકા તીયણે ડોલા ઊંઘથી ફરાઇની હોતની. \p \v 44 ઇસુ પાસો શિષ્યોણે મૂકીને પ્રાર્થના કરીને ગો, ને ત્રીજી વાર એજ વાત કતા તીયે પ્રાર્થના કરી.

1
26/45.txt Normal file
View File

@ -0,0 +1 @@
\v 45 તીયા તે પોતાણા શિષ્યોણે પાહી આવીને તીયણાહાય કય કા, આજુ બી તુમે હુવતાં હા ને આરામ કરતા હા? હેદા, સમય પાહી આવો હા, માણસણો દીકરાણે પાપીહાય હાથમાં પરાધીન કરાય. \p \v 46 ઊઠા આપણે જાતા; હેદા, માને થરાવનારો આવી રયો હા. "

View File

@ -437,6 +437,9 @@
"26-27",
"26-30",
"26-33",
"26-36"
"26-36",
"26-39",
"26-42",
"26-45"
]
}