cdi_mat_text_reg/16/21.txt

1 line
1.2 KiB
Plaintext
Raw Normal View History

\v 21 .ત્યારથી માંડીને ઈસુ પોતાણા ચેલાહાય જાણાવાણે લાગો કા,તીયાણે યરુશાલેમમાં જાવા પડી વડીલો,મુખ્ય યાજકોહાય ને શાસ્ત્રીઓહાય હાથે ઘણ દુઃખ સહન કરવા પળી,મારી નાખી ને તીજે દિહી પાછો મરીનામાંથી પાછો ઊઠુ તી જરૂર હા. \p \v 22 .પિતર તીયાણે એક બાજુ પાહે નેઈ ગો ને ઠપકો આપણે લાગો ને કય કા,"અરે પ્રભુ,હેવ તોરેથી દૂર રય ;હેવ તુને કોઈ દિહી ની હોવે." \p \v 23 .ફણ તીયે પાછાલ ફીરીને પીતરને કય કા,"અરે શેતાન મારે પાછાલ જા તુ માને આળો ની આવ ;કેહ કા ઈશ્વરની વાતો પાર કાઈની,ફણ માણહાય વાતો પાર મન લાગીવતો હા."