cdi_mat_text_reg/23/13.txt

1 line
1.4 KiB
Plaintext
Raw Normal View History

\v 13 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહ કા માણાહાય આગાલ તુમે સ્વર્ગણરાજ્ય બંદ કરતાં હા ;કેહ કા તીયામાં તુમે પોતે પેસતા કાઈની,ને જી જાણે માંગતા તીયાણે તુમે જાવા દેતા કાઈની. \p \v 14 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ,ઢોગીઓ,તુમાહાય અફસોસ હા ! કેહ કા તુમે વિધવાઓહોય ઘર ખાઈ જાતા હા.દેખાવો કરને લાંબી પ્રાર્થના કરતાં હા,તીયા હારુ તુમાહાય મોટી સજા ભોગીવવા પળી. \p \v 15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહ કા એક ચેલો બનાવણે હારુ તુમે સમુદ્રને પૃથ્વીમાં ફિયરા કરતાં હા;ફણ તેવ હોવે ત્યાં તુમે તીયાણે તુમારે કરતાં વદારે નરકણો ફગીદાર બનાવતાં હા.