cdi_mat_text_reg/20/05.txt

1 line
949 B
Plaintext
Raw Normal View History

\v 5 ને તે જ દિહી આ હેરે બાર વાગે ને તીન વાગે પાછો બાર જાઈને તીયણાહાય તીયાજ પ્રમાણે કયર. \p \v 6 તીયાર પૂઠી આહેરે અગિયારયામાં કલાકે ફણ તીયે બાર જાઈને બીજાહાય કામ મેલીવાણી રાહમાં ઉવીનો દેખશો,તે માલિક તીયણાહાય કય કા,આખો દિહી તુમે કેહે ઈયે કામ વગારના ઊભા રયાહા ? \p \v 7 તીયણાહાય તીયાણે કય કા,"કેહ કા કોઈએ આમહાય મજૂરીએ રાખ્યા નાથ તીયે તીયણાહાય કય કા,'તુમે ફણ દ્રાક્ષાવાળીમાં જાયા.""