1 line
691 B
Plaintext
1 line
691 B
Plaintext
|
\v 22 ફણ આર્ખીલાઉસ પોતાણા બાપ હેરોદણા જગ્યાએ યહૂદીયામાં રાજ કરતોનો, એવી વાત ઉનાય ને તીયે જાતા ખાબરાયો. પોતાણે સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલ પ્રાંત ફણી વલી ગો. \p \v 23 ને નાસરેથ નામણા નગરમાં આવીને રયો, હી બદ અતરા માટે હોવ કા, જી પ્રબોધકો હાય કયન તી પૂર હોવે ને તો નાઝરી કવાય.
|