1 line
651 B
Plaintext
1 line
651 B
Plaintext
|
\v 6 યુદ્ધો ને યુદ્ધોની અફવાઓ તુમે ઉનાહાં,તીયે તુમે,ખાબરાતા નખા ;કેહ કા હી બદ હોવાણી અગત્ય હા,ફણ હતરેથી જ અંત ની આવે. \p \v 7 કેહ કા પ્રજા પ્રજાણે વિરુદ્ધ ને રાજ્ય રાજ્યણે વિરુદ્ધ ઊઠી,દુકાળો ને જગ્યા જગ્યાએ ધરતીકંપ હોવી. \p \v 8 ફણ ઈ બદ તે માત્ર મોટા દુઃખણો સમય હા.
|