\v 18 ને તુમે કતાં હા કા,'યજ્ઞવેદીના સમ ખાય તો તીયામાં કાંઈ વદો કાઈની ; ફણ જો કોઈ તીયા ઉપરના અર્પણના સમ ખાય તે તો તીયાથી બાદાયનો હા ; \p \v 19 ઓ આધળાઓ,વધારે મોટો કાણ હા ? અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી ?