cdi_mat_text_reg/21/23.txt

1 line
845 B
Plaintext
Raw Normal View History

\v 23 પૂઠી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ કરતો હોતનો,હતરામાં મુખ્ય યાજકોએ તથા માણાહાય વડીલોએ તીયાણે પાહાય આવીને કય કા,"તું કાણા અધિકારથી એ કામો કરતો હા ? ને હો અધિકાર તુને કીડે આપયો ?" \p \v 24 તીયા ઈસુએ જવાબ આપતાં તીયણાહાય કય કા,"હાય ફણ તુમાહાય એક વાત પૂછીહી તીયાણે જવાબ જો તુમે આપહા તે હાય કાણા અધિકારથી એ કામો કરતો હામ,તી હાય ફણ તુમાહાય કહી.