cdi_mat_text_reg/18/07.txt

1 line
1012 B
Plaintext
Raw Normal View History

\v 7 માનવ જગતણે અફસોસ હા ! કારણ કા જ્યા વસ્તુઓને કારણે માણેહે પાપ કરતે હા એવી વસ્તુઓ તે બનાવાણી જ અગત્ય હા. \p ફણ તિયાં વ્યક્તિણે અફસોસ હા જો બીજાહાય પાપ કરાવણે જવાબદાર છે. \p \v 8 એટલે જો તોરે હાથ અથવા પાગ તુને પાપ કરણે દોરે,તો તીયાણે કાપી નાખીને તોરે પાંહેથી ફેંકી દે તોરે બે હાથ અથવા બે પાગ તોઈ ફણ છતાં તું અનંત અગ્નિમાં નંખાય,તિયાં કરતા હાથ અથવા પાગે ઠૂઠો હોયને જીવનમાં પેસવાણ ઈ તોરે માટે હારો હા."