2024-08-21 10:14:00 +00:00
|
|
|
\v 44 વલી સ્વર્ગણે રાજ્ય ખેતામાં દપાડીને દ્રવ્ય જેવ હા ;કા જે એક માણહાણે મીલય ;પૂઠી તીયે તી દપાડી રાખય,તીયાણે હર્ષણે નેદે જાયને પોતાણે બધજ વેચી નાખીને તી ખેત વેચાત નેદ. \p \v 45 વલી સ્વર્ગણે રાજ્ય હારા મોતી હેદનાર કોઈ એક વેપારીણે જેવ હા. \p \v 46 જીયાર તીયાણે વધારે મૂલ્યવાન મોતી મલીય,તીયા પૂઠી જાયને તીયે પોતાણે બધજ વેચી નાખીને તી નેય નેદ.
|