1 line
666 B
Plaintext
1 line
666 B
Plaintext
|
\v 27 ઈસુ તીયેથી જાતો હોતનો,તેવામાં બે આંધળાહાય તીયાણે પાછાલ જાઈને બૂમ પાડતા કય કા,"ઓ દાઉદના દીકરા,આમારે પાર દયા કર !" \p \v 28 ઈસુ ઘરમાં આવો,તીયા તે આંધળા તીયાણે પાહે આવા ઈસુએ તીયાણાહાય કય કા,હાય ઈ કરી હકતો હામ હેવો તુમહાય વિશ્વાસ હા.તીયાણાહાય તીયાણે કય કા,હા પ્રભુ."
|