2024-08-21 14:29:35 +00:00
|
|
|
\v 20 હાંજ પળી તીયા બાર ચેલાહા હારી ઇસુ ખાણે બેઠો હોતનો. \p \v 21 તે ખાતના તિયા તિયણાહાય કય કા, " હાઇ તુમાહાય હાચું કતો હામ કા, તુમારે માંથી એક માને પરસ્વાધીન કરાવી." \p \v 22 તિયા તે બદા ખણાં દુંઃખી હોવા ને તિયણેમાંથી બદાજ તિયાણે કણે લાગા કા, "પ્રભુ, શું તો હાઇ હામ કા કેહેં?"
|