1 line
784 B
Plaintext
1 line
784 B
Plaintext
|
\c 18 \v 1 તિયે સમયે ચેલહાય ઇસુની પાહે આવીને કય કા,"સ્વર્ગણાં રાજ્યમાં બદહાથી મોટ કીડો હા ?" \p \v 2 તિયાં ઈસુએ એક બાળકણે પોતાણે પાહી હાદીને તીયાણે તીઈણે વચ્ચે ઊભ રખાળીને, \p \v 3 .તીણાંહાય કય કા,"હાઈ તુમાહાય હાચbકતો હામ કા, જો તુમે તુમારે બદલાણ ની કરાહા,ને બાળકણાં જેવા ની બનાહા તો સ્વર્ગણાં રાજ્યમાં તુમે જાઈ શકતા નાથ.
|