cdi_mat_text_reg/12/38.txt

1 line
1.0 KiB
Plaintext
Raw Normal View History

\v 38 તીયા કતરાક શાસ્ત્રીઓહી ને ફરોશીઓહી તીયાણે જવાબ આપતા કય કા,"ઓ ઉપદેશક,આમે તોરે પાહાયથી ચમત્કારિક ચિન્હ હેદણે માગતે હામ." \p \v 39 ફણ ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"દુષ્ટ ને બેવફા પેઢી ચમત્કારિક ચિન્હ માગતે હા,ફણ યુના પ્રબોધકણે ચમત્કારિક ચિન્હ સિવાય કોઈ ચમત્કારિક ચિન્હ તીયાણે આપાય ની. \p \v 40 કેહ કા જેહ યુના તીન રાતદિહી મોટી માછનીણે બોકામાં રહ્યો હોતનો,તેહ માણહાણે દીકરો ફણ તીન રાતદિહી પૃથ્વીણે પેટાળમાં રઈ.