2024-09-16 07:36:14 +00:00
|
|
|
\v 15 અલિયુદ એલાઝારણો બાયો, એલાઝાર મથ્થાનણો બાયો, મથ્થાન યાકુબણો બાયો , \p \v 16 યાકુબ યુસફણો બાયો, યૂસફ તો મરિયમણો પતિ હોતનો ;ને મરિયમ થી ઈસુ ખ્રિસ્તણો જન્મો હોવો. \p \v 17 ઈબ્રાહીમથી દાઉદ હુદી બદે મીલીને ચૌદ પેઢી હોવી, દાઉદથી બાબીલણા બંદિવાસ હુદી ચૌદ પેઢી, ને બાબીલણી બંદીવાસ ફૂટી ખ્રિસ્તણો સમય સુધી ચૌદ પેઢી હોવી,
|