cdi_mat_text_reg/13/29.txt

1 line
641 B
Plaintext
Raw Normal View History

\v 29 .ફણ તીયે કય.'ના,એહ ની હોવે કા તુમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંણે ફણ તીયા હારી ઉખડાહા. \p \v 30 .કાપણી હુદી બેવાહાય હારી વધવા દેયા,કાપણીણે સમયમાં હાય કાપનારાહાય કહય કા,"તુમે પેલા કડવા દાણાહાય એકઠા કરા,હલગાવણે હારુ તીયાણે ભારો બાંદા,ફણ ઘઉં મારે વખરમાં ભરા."