2024-09-16 14:32:03 +00:00
|
|
|
\v 4 તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"તુમે જી જી ઉનાતે હા ને હેતતે હા,તી જાયને યોહાનને કયી દેખાડા. \p \v 5 આંધળે દેખતે હોવ હા,લગંડા ચાનતે હોવે હા,રક્તપિતણા રોગીઓ શુદ્ધ કરાઈ હા,બહેરે ઉનાતે હોવે હા,મરણ પામીને જીવતે હોવે હા,ને ગરીબોહોય સુવાર્તા પ્રગટ કરાય હા. \p \v 6 જી કોઈ મારે સંબંધી ઠોકર જી ખાય તિયાણે ધન્યા હા .
|