cdi_mat_text_reg/16/03.txt

1 line
812 B
Plaintext
Raw Normal View History

\v 3 .હવારમાં તુને કતાં હા કા,'આજે વરહાત પળી,કેહકા આકાશ લાલ ને અંધરાયન હા ;તુમે આકાશણ રુય પારખી જાણતા હા ખરા,પણ સમાયોણા ચિન્હ તુમે પારખી જાણતા નાથ. \p \v 4 .દુષ્ટ ને દગો આપનારી પેઢી ચમત્કારિક ચિન્હ માગતી હા,ફણ યુનાણે ચમત્કારિક ચિન્હ વગાર બીજ કોઈ ચમત્કારિક ચિન્હ તિણાહાય આપવામાં આવી."તિયાં પૂઠી ઈસુ તિણાહાય મૂકીને નહીંગો.