cdi_mat_text_reg/20/22.txt

1 line
1005 B
Plaintext
Raw Normal View History

\v 22 ફણ ઈસુએ તીયણાહાય જવાબ આપયો કા,"તુમે જી માંગાહા તી તુમે હમજીતા નાથ ;જો પ્યાલો હાય પીવાણો હામ તો તુમે પીઇ હકાહા ?"તીયણાહાય તીયાણે કય કા,આમે પીઇ હકતે હામ." \p \v 23 તીયે તીયણાહાય કય કા,"તુમે મારે પ્યાલો પીહા ખરા,ફણ જીયાણે માટે મારે પિતાએ તીયાર કયર હા તીયાણે વગાર બીજાહાય મારે જમણે હાથ ને ડાબે હાથે બેહેવા દેવા હો મારે અધિકારમાં નાથ." \p \v 24 જીયા બીજા દહ શિષ્યોએ તી ઉનાય તીયા તો બે ભાઈઓ પાર ગુસ્સે હોવો.