1 line
710 B
Plaintext
1 line
710 B
Plaintext
|
\v 28 .તીયા પિતરે જવાબ આપતા કય કા,"પ્રભુ એજો તુ હોય,તુ માને આજ્ઞા આપ કા હાય પાણી પાર ચાનીને તોરે પાહાય આવ." \p \v 29 .ઈસુએ કય કા " આવ." તીયા પિતર હોડીમાંથી ઉતરીને ઈસુ પાહે જાણે પાણી પાર ચાન્ને લાગો. \p \v 30 .ફણ વાયરાણે હેદીને તો ઘાબરાયો ને ડૂબણે લાગો તેથી તીયે બૂમ પાડતા કય કા,"ઓ પ્રભુ માને બચાવ."
|