cdi_mat_text_reg/11/01.txt

1 line
676 B
Plaintext
Raw Normal View History

\c 11 \v 1 ઈસુ પોતાણા બાર શિષ્યોણે આજ્ઞા આપી રહ્યો,તીયા એહે હોવ કા હીખીવણે ને ઉપદેશ આપણે તો તીયેથી તીયણે નગરોમાં ગો. \p \v 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તણે કામો સબંધી ઉનાયને પોતાણે શિષ્યોણે બોનવીને, \p \v 3 તીયણાહાય પુછાવ્ય કા,"જે આવવાણો હા તો તુમેજ હા કા,આમે બીજાણે વાટ હેતેમ ?"