2024-09-16 11:50:45 +00:00
|
|
|
\v 5 જીયા તુમે પ્રાર્થના કરાત. તિયાં ઢોંગીઓણે જેવા ની બના. કેહે કા માણહે તીણાહાય હેદે, માટે તી સભાસ્થાનોમાં ને વાટીણે મેરે છીડાપાર ઉભ રય ને પ્રાર્થના કરને માગતે હા. હાય તુમાહાય હાચજ ક તો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા. \p \v 6 ફણ જીયા તુમે પ્રાર્થના કરાત, તિયાં તુમારે ઓરડીમાં જાયા, બાર બંધ કરીને પ્રમાણે તુમારે બાપણે પ્રાર્થના કરા; ને ગુદ્ધમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી. \p \v 7 તુમે પ્રાર્થના કરતાં બિનયહૂદીયોણે કાણે બકવાસ ની કરા: કેહે કા તી ધારતે હાકા અમારા ઘણો બોનવાથી આમારે ઉનાવામાં આવત.
|