cdi_1co_text_reg/16/10.txt

1 line
1.1 KiB
Plaintext

\v 10 ૧૦. ફણ જો તિમોથી આવે તો તુમારે હારી નિર્ભય રય, તીયા વિષે સંભાળ રાખજા, કેહેકા મારે નેદે તો ફણ પ્રભુણે કામ કરતો હા. \p \v 11 ૧૧. હિયા ફાગ કોઈ તીયાણે તુચ્છ ગણે ની ; ફણ શાંતિથી તીયાણે મારે પાહાય પોચાડજા, કેહેકા ભાઈઓ ણે હારી તીયાણે આવવાણે પ્રતીક્ષા હાય કરતો હામ. \p \v 12 ૧૨. હવે, ભાઈઓ અપોલસ વિષે મારે અતરજ કવાણ હા કા ભાઈઓણે હારી તે તુમારે પાહાય આવે તીયા ફાગ મયે તીયાણે બજ વિનંતી કદી; ફણ અમુ તીયે આવવાણી તીયાણે ઈચ્છા નાથ; ફણ જીયા અનુકૂળ પ્રસંગ મિલે તીયા તો આવી.