1 line
975 B
Plaintext
1 line
975 B
Plaintext
\v 7 ૭. એહેજ અવાજ કાળનારે નિર્જીવ વાજીત્રો. પૂઠી તે વાંસળી હોય કા વીણા હોય ફણ જો હિળે સૂરમાં અલગતા આવે ની, તો વાંસળી કા વીણા હિયાંથી કાજા વાગાળતો હા તી કેવી રીતે ખબર પળે? \p \v 8 ૮. કેહેકા જો રણસિંગળ સ્પષ્ટ સુર ની કાંળે તો કોઈ લડાઈ ફાગ કિડ સજ્જ હોવી? \p \v 9 ૯. એહેજ તુમે ફણ જો જીભ વળે હમજી અખાય એવા શબ્દો ની બોનાત તે બોનીની વાત કેવી રીતે હમજાય? કેહેકા એહે કરવાથી તુમે હવામાં બોનનારા જેવે ગણાય. |