cdi_1co_text_reg/08/08.txt

1 line
942 B
Plaintext

\v 8 ૮ ફણ ખાવાણાથી આપળે ઈશ્વરણે માન્ય હોતે નાથ.જો ની ખાજે તો આપણે વધારે હારે હોતે નાથ;ને જો ખાજે તો વધારે ખરાબ હોતે નાથ. \p \v 9 ૯ ફણ સાવધાન રયા,રખેને ઈ તુમારે સ્વતંત્રતા નિર્બળોહી કોઈ રીતે ઠોકર ખાવડાવે. \p \v 10 ૧૦ કેહેકા તોરે જેવ જ્ઞાની માણહાણે મૂર્તિણે મંદિરમાં બેહીને ફજન કરતે જો કોઈ નિર્બળ અંતઃકારણવાલો માણહ હેદે, તો તીયાણે અંત:કરણ મૂર્તિઓણે પ્રસાદ ખાવાણી હિંમત ની કરે?