cdi_1co_text_reg/04/14.txt

1 line
783 B
Plaintext

\v 14 હાય તુમાહાય શરમાવણે ફાગુ એ બદી વાત નખતો નાથ; ફણ તુમાહાય મારે પ્રિય બાળકો હમજીને શિક્ષણ આપતો હામ. \v 15 જો કા તુમાહાય ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય. તો બી તુમાહાય ખણા પિતા નાથ; કેહે કા ખ્રિસ્ત ઈશુમાં સુવાર્તા દ્રારા હાય તુમારે પિતા હોવો હામ. \v 16 ને હાય તુમાહાય વિનંતી કરતો હામ કા, તુમે મારે અનુયાયીઓ હોવા.