\v 12 આમે હાથે કામ ને મહેનત કરતે હામ;નિંદા પામવા છતાં આમે આર્શીવાદ આપતે હામ;સતાવણી સહન કરતે હામ. \p \v 13 તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરતે હામ;આજ હુદી માનવ જગતથી ધિક્કાર પામીને ને કચરા જેવે હામ.