\v 3 ફણ તુમે કા બીજા માણહે મારે ન્યાય કરાત.એ વિષે માને કાય ચિંતા નાથ.ને હાય પોતે બી પોતાણે ન્યાય કરતો નાથ. \v 4 કેહે કા માને પોતામાં કાય દોષ દેખાતો નાથ.ફણ હિયાથી હાય. ન્યાયી ઠરતો નાથ.ફણ મારે ન્યાય કરનાર તો પ્રભુ હા.