\v 21 ૨૧ આંખ હાથણે કઈ અખતી નાથ કા માને તોરે જરૂર નાથ;ને માથ પગણે કઈ અખત નાથ કા,માને તોરે જરૂર નાથ. \p \v 22 ૨૨ વલી શરીરણે જે અંગો ઓછા માનપત્ર દીસે હા તિણે વધારે અગત્ય હા; \p \v 23 ૨૩ શરીરણે જો ભાગ નબળો દિસતો હા.તીયાણે આપળે માન આપતે હામ;ને એહે આપળે કદરૂપા અંગોણે વધારે શોભાયમાન કરાત હા. \p \v 24 ૨૪ આપળે સુંદર અંગોણે એવી જરૂર નાથ.ફણ જિયાણે માન ઓછ હોતન તીયાણે ઇશ્વરે વધારે માન આપીને શરીરમાં ગોઠીવિય હા.