\v 26 2૬. ભાઈઓણે બહેનો જિયા તુમે એકઠે હોતે હા તિયા તુ મારે માણે કોઈ ગીત ગાત હા, કોઈ પ્રકટીકરણ કરત હા, કોઈ અન્ય ભાષાબોનત હા તે કોઈ તિયાણે અર્થ હમજાવાત હા;ઇ બદ ઉન્નતિણે ફાગુ હોવા જો જે . \p \v 27 ૨૭. જો કોઈ અન્ય ભાષા બોનત હા, તો બે અથવા વધારેમાં વધારે તીન માણહે વારાફરતી બોન તે હા;ને એક જણે ભાષાંતર કરવાણ. \p \v 28 ૨૮. ફ્ણ જો ભાષાંતર કરનારો ની હોય તો વિશ્વાસી સમુદાયમાં તિ યે ચુપ રવાણને માત્ર પોતાણેને ઈશ્વર હારી બોનવાણ.