cdi_1co_text_reg/07/39.txt

1 line
789 B
Plaintext
Raw Normal View History

\v 39 પત્ની જ્યાં હુદી તીયાણે પતિ જીવતોહા.ત્યાં હુદી નિયમથી બાધાયની હા;ફણ જો તિણે પતિ મરીગો હોય.તે જિયાણે તે ઈચ્છા હા તીયે વિશ્વાસીણે હારી લગ્ન કરવાણે તે સ્વતંત્ર હા,ફણ ફક્ત પ્રભૂમાં. \p \v 40 ફણ જો તે એખની રય,તો મારે ધારીના પ્રમાણે, તે વધારે આશીર્વાદિત હોવી;મારે એ સલાહ ઈશ્વરણે આત્મા તરફથી હા;એવ હાય માનતો હામ